તમારા પ્રિયજનોની નાણાકીય સલામતી માટે એક આદર્શ યોજના

આજે આપણે એક વ્યાપક યોજનાની ચર્ચા કરીશું જે મૃત્યુના કિસ્સામાં નાણાં પ્રદાન કરે છે, પ્રીમિયમ માફ કરે છે, વાર્ષિક રોકડ પ્રવાહ અને પરિપક્વતાના નાણાં પ્રદાન કરે છે. હું LIC ના જીવન લક્ષ્ય પ્લાન વિશે વાત કરી રહ્યો છું. ચાલો યોજનાના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ જોઈએ અને તેને ઉદાહરણ દ્વારા સમજીએ. 

કોણ લઈ શકે ?
• મિનિમમ ઉમર – 18 વર્ષ પૂરા
• મેક્સિમમ ઉમર – 50 વર્ષ
• વિમા ટર્મ – 13 થિ 25 વર્ષ
• મિનિમમ વીમા રાશિ – Rs 100000/-
• મેક્સિમમ વીમા રાશિ – No Limit
• મેક્સિમમ ઉમર(પાકતી મુદતે) – 65 વર્ષ
• વીમો મળશે…10,000 નાગુણાંકમાં
• લિમિટેડ પેમેંટ એન્ડોવમેંટ પ્લાન નફા સાથે
• પ્રીમિયમ ભરવાની મુદત પોલિસીની  મુદત કરતાં ત્રણ વર્ષ ઓછી
• પ્રીમીયમ…માસિક,ત્રિમાસિક,છમાસિક,વાર્ષિક

• ત્રણ વર્ષ નો પ્રીમિયમ હોલિડે
• પોલિસી પાકતા પહેલાના ત્રણ વર્ષ પ્રીમિયમ ભર્યા વગર વીમા રક્ષણ અને બોનસનો લાભ
• પોલિસીની પાકતી મુદતે વીમા રાશિ ના 100% સાથે જમા થયેલું બોનસ અને ફાઇનલ એડિશનલ બોનસ
• અકસ્માતે ડબલ વીમા રક્ષણ
• પ્રીમિયમ રિબેટ વાર્ષિક – 2% અર્ધવાર્ષિક – 1%

• વીમા રાશિ રિબેટ 2 થી 4.9 લાખ -2 રૂપિયા
• વીમા રાશિ રિબેટ 5 લાખ અને વધુ – 3 રૂપિયા

• લોન ત્રણ વર્ષ બાદ 40% થી 90%

 આવો એક ઉદાહરણ સમજીએ

નારદભાઈ 30 વર્ષની ઉંમરે 2022 માં જીવન લક્ષ્ય યોજના ખરીદે છે. તેમની વીમાની રકમ રૂ. 10,00,000 અને યોજનાની મુદત 25 વર્ષ છે. નારદભાઈ પ્રથમ વર્ષ (2022) માટે પ્રીમિયમ તરીકે રૂ. 46843 ત્યાર બાદ બીજા 21 વર્ષ માટે (2023 – 2043) રૂ. 45835 પ્રીમિયમ તરીકે ભરસે.

હવે 5 વર્ષ સુધી પ્રીમિયમ ભર્યા પછી, નારદભાઈ 2026 માં મૃત્યુ પામે છે, તેમના નોમિનીને કુદરતી મૃત્યુના કિસ્સામાં રૂ. 10,00,000 મળશે અથવા આકસ્મિક મૃત્યુના કિસ્સામાં રૂ. 20,00,000 મળશે તથા તમામ ભાવિ પ્રિમીયમ માફ કરવામાં આવશે. આ ઉપરાંત તેમના નોમિનીને વીમાની રકમના 10% વાર્ષિક ધોરણે પ્રાપ્ત થશે જે રૂ. 1,00,000 પોલિસીની બાકીની મુદત માટે મળશે. મેચ્યોરિટી પર નોમિનીને રૂ. 26,00,000 તો ખરા જ.

કુલ ચૂકવેલ પ્રીમિયમ (46843 + 4*45835) = રૂ. 2,30,183

2026- રૂ. 10 લાખ (અકસ્માતે રૂ. 20 લાખ)
2027 થી 2046-દર વર્ષે રૂ. 1 લાખ (કુલ રૂ. 20 લાખ)
2047- રૂ. 10 લાખ + રૂ. 16 લાખ બોનસ

ટોટલ લાભ કુદરતી મૃત્યુના કિસ્સામાં-> રૂ. 10 + રૂ. 20 + રૂ. 26  = રૂ. 56 લાખ

ટોટલ લાભ આકસ્મિક મૃત્યુના કિસ્સામાં-> રૂ. 20 + રૂ. 20 + રૂ. 26  = રૂ. 66 લાખ

જો યોજનાની મુદત દરમિયાન નારદભાઈને કંઈ ન થાય, તો તેમને રૂ. પરિપક્વતા પર રૂ. 26,00,000 મળશે.

 

જો તમને યોજનાની વધુ વિગતો મેળવવામાં રસ હોય તો તમે અમને સવારે 10:30 થી બપોરે 01:30 અથવા સાંજે 06:00 થી 09:30 સુધી કૉલ કરી શકો છો. અમારી પાસેથી પ્લાનની ખરીદી પર આકર્ષક લાભ મેળવો.

વધુ માહિતી માટે અમને 7990290560, 9824995011 પર કૉલ કરો.